Showing posts with label POPULAR POSTS. Show all posts
Showing posts with label POPULAR POSTS. Show all posts

Aug 25, 2022

RTE EDUCATION

  RTE EDUCATION

જાહેરાત અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ 

                    શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા.૩૦/૦૩/૨૦૨૨ થી તા.૧૧/૦૪/૨૦૨૨ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.

              સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન  વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલોરહેઠાણનો પુરાવોજાતિ/કેટેગરીનો દાખલોતેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે.ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

  

college cempus